નમો શ્રી યોજના 2024 હેઠળ રૂપિયા 12000 સહાય | Namo Shree Yojana Gujarat Apply Online, Documents, Benefits

Namo Shree Yojana Gujarat 2024

Namo Shree Yojana Gujarat 2024 : ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં નમોશ્રી યોજના ની જાહેરાત કરી છે. જેમાં સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સરકાર દ્વારા રૂપિયા 12000/- સહાય ચૂકવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મહિલાઓને સગર્ભા અવસ્થાથી બાળકના જન્મ પછી સ્તનપાન સુધી સરકાર શ્રી દ્વારા આર્થિક સહાય … Read more