Sanedo Sahay Yojana 2024 | સનેડો મીની ટ્રેક્ટર સહાય

Sanedo Mini Tractor Sahay 2024

Sanedo Sahay Yojana 2024 એ ગુજરાત સરકારની ખેડૂતો માટેની યોજના છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સનેડો મીની ટ્રેક્ટર સાધન સહાય આપવામાં આવે છે. જેમાં સનેડો મીની ટ્રેક્ટર ખરીદવા માટે 25000 રૂપિયા અથવા તો કુલ રકમના 25% બે માંથી જે ઓછું હોય તે પ્રમાણે લાભ મળવા પાત્ર થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં અરજી … Read more