Viklang Pension Yojana Gujarat : સંત સુરદાસ યોજના ગુજરાત

Viklang Pension Yojana Gujarat

Viklang Pension Yojana Gujarat સરકારની વિકલાંગ વ્યક્તિઓ માટેની યોજના છે. સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ લાવવામાં આવી છે. જેનાથી વિકલાંગ વ્યક્તિઓને આર્થિક તેમજ સામાજિક પુનઃસ્થાપન થાય અને સમાજમાં માનભેર જીવી શકે. તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ આત્મનિર્ભર બને તે માટે વિવિધ સાધનો આપી તેમને રોજગાર આપવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ આર્ટિકલમાં સમાજ … Read more