પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 | Pradhan Mantri Suryoday Yojana Registration

Pradhan Mantri Suryoday Yojana 2024

Pradhan Mantri Suryoday Yojana 2024 : ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીએ દેશની જનતા માટે 22 જાન્યુઆરી 2024 ના રોજ રામ મંદિરની પ્રતિષ્ઠા બાદ એક નવી યોજના શરૂ કરી હતી. જેનું નામ “Pradhan Mantri Suryoday Yojana” છે. આ PM Suryoday Yojana અંતર્ગત એક કરોડ નવી Rooftop Solar Panel લગાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ યોજના માટે … Read more